ભાજપનાં 206 પૈકી 152 અને તૃણમુલનાં 80 પૈકી 34 સામે ક્રિમિનલ કેસો.
ભાજપનાં 206 પૈકી 152 અને તૃણમુલનાં 80 પૈકી 34 સામે ક્રિમિનલ કેસો.
Published on: 07th May, 2026

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં નવા ચૂંટાયેલા ૬૫ ટકા ધારાસભ્યોએ પોતાની વિરુદ્ધ ક્રિમિનલ કેસો જાહેર કર્યા છે જે ગયા વખતની ચૂંટણીની સરખામણીમાં ખૂબ જ વધારે છે તેમ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)નાં એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીમાં જીતનારા તમામ ૨૯૨ ઉમેદવારોનાં એફિડેવિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.