દિલ્હીમાં AC બ્લાસ્ટથી 9 લોકો ભડથું, 2 ઘાયલ
દિલ્હીમાં AC બ્લાસ્ટથી 9 લોકો ભડથું, 2 ઘાયલ
Published on: 03rd May, 2026

દિલ્હીના શાહદરા વિસ્તારમાં 4 માળની બિલ્ડિંગમાં ACમાં ધડાકાથી ભીષણ આગ લાગી, જેમાં 9 લોકોના મોત થયા. 10-15 લોકોને બચાવવામાં આવ્યા અને 2 ઘાયલ થયા. ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી. આ ઘટનામાં 9 લોકો જીવતા ભડથું થયા.