વૈશ્વિક મંચ પર ભારતનું અપમાન?
વૈશ્વિક મંચ પર ભારતનું અપમાન?
Published on: 03rd May, 2026

અમેરિકાએ ભારતને નર્ક કહ્યું, ઈરાને જવાબ આપ્યો. 'ધુરંધર' ફિલ્મ માટે રાષ્ટ્રપ્રેમ છલકાયો, પણ ભારતની હાંસી ઉડાવાઈ ત્યારે મૌન. ફ્રાન્સ, ચીન, સાઉથ કોરિયા, તુર્કીયે તેમના અપમાનનો જવાબ આપ્યો. 'ધુરંધર' પ્રોપેગેન્ડા છે કે વાસ્તવિકતા? સેલિબ્રિટીઓ અભિપ્રાય આપતા ડર્યા.