દિલ્હી સત્ય નિકેતન બિલ્ડિંગ ધરાશાયીમાં મૃત્યુઆંક વધીને 6 એ પહોંચ્યો
દિલ્હી સત્ય નિકેતન બિલ્ડિંગ ધરાશાયીમાં મૃત્યુઆંક વધીને 6 એ પહોંચ્યો
Published on: 07th September, 2026

દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં PG ઇમારત ધરાશાયી થતાં 6 લોકોના મોત થયા અને અનેક ઘાયલ થયા. બચાવ કામગીરી આખી રાત ચાલી, NDRF અને ડોગ સ્ક્વોડ દ્વારા શોધખોળ હાથ ધરાઈ. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ તપાસના આદેશ આપ્યા અને પોલીસ દ્વારા મકાન માલિક સામે FIR દાખલ કરાઈ. ગ્રાઉન્ડ ફ્લોર પર Renovation કામકાજને કારણે દુર્ઘટના બની. MCD એ મિલકતને ખતરનાક જાહેર કરી ત્રણ દિવસમાં તોડી પાડવાનો આદેશ આપ્યો. ABVP દ્વારા MCD સામે વિરોધ પ્રદર્શન થયું.