ચૂંટણી પંચે કેજરીવાલ, રેખા સહિત અનેક નેતાઓને મોકલી નોટિસ
ચૂંટણી પંચે કેજરીવાલ, રેખા સહિત અનેક નેતાઓને મોકલી નોટિસ
Published on: 20th September, 2026

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, AAP પ્રમુખ અરવિંદ કેજરીવાલ અને અનેક મોટા નેતાઓને ચૂંટણી પંચે મતદાર યાદીમાં વિસંગતતાઓ બદલ નોટિસ મોકલી છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાની મતદાર એન્ટ્રી માન્ય કરાઈ છે, જ્યારે કેજરીવાલને તેમની મતદાર રેકોર્ડ જૂની SIR સાથે લિંક ન થવા બદલ નોટિસ મળી છે. તેમના પરિવારના સભ્યો, દિલ્હી BJPના પૂર્વ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા, રાજ્યસભા સભ્ય કપિલ સિબલ અને BJP નેતા સુધાંશુ મિત્તલને પણ નોટિસ મળી છે. 33 લાખથી વધુ મતદારોના ફોર્મમાં ખામીઓ મળી છે.