સાતેય વહાણ ડૂબ્યા!
સાતેય વહાણ ડૂબ્યા!
Published on: 27th April, 2026

પંજાબ વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે AAP નવા વિચ્છેદનથી પીડાય છે. તેજસ્વી પ્રતિભા રાજકારણમાં નડે છે. Raghav Chadha ની શૈલી, વિઝન અને નેતૃત્વ ક્ષમતાને કારણે તેઓ Kejriwal ની આંખમાં ખટકવા લાગ્યા હતા. BJP ની જેમ હવે બધા પક્ષોને મૂર્ખ અને ઠોઠ લોકો જ વ્હાલા લાગે છે. આ લોકો પક્ષને જ કાળની ગર્તામાં વિલીન કરી દે છે.