જોધપુરમાં ભારત-જાપાન હવાઈ યુદ્ધાભ્યાસ
જોધપુરમાં ભારત-જાપાન હવાઈ યુદ્ધાભ્યાસ
Published on: 09th September, 2026

ભારતીય વાયુસેના અને જાપાન એર સેલ્ફ ડિફેન્સ ફોર્સ વચ્ચે 'વીર ગાર્ડિયન-2026' નામનો દ્વિપક્ષીય હવાઈ યુદ્ધાભ્યાસ 9 થી 22 સપ્ટેમ્બર 2026 દરમિયાન એર ફોર્સ સ્ટેશન જોધપુર ખાતે યોજાશે. આ યુદ્ધાભ્યાસમાં ભારતનું LCA તેજસ, Su-30 MKI, રાફેલ અને જાપાનનું F-2A ફાઇટર એરક્રાફ્ટ ભાગ લેશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઓપરેશનલ તાલમેલ વધારવો, વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવી અને એરોસ્પેસ સુરક્ષા ક્ષેત્રે વિનિમય કરવાનો છે.