આરોગ્ય વીમા ક્ષેત્રની પ્રીમિયમ આવક ગત નાણાં વર્ષમાં રૂ. 1.40 લાખ કરોડ.
આરોગ્ય વીમા ક્ષેત્રની પ્રીમિયમ આવક ગત નાણાં વર્ષમાં રૂ. 1.40 લાખ કરોડ.
Published on: 10th May, 2026

મોટાભાગના સેગમેન્ટસમાં વધારાને પરિણામે બિન-જીવન વીમા કંપનીઓની  પ્રીમિયમ મારફતની આવકમાં એપ્રિલમાં ૮.૩૦ ટકા જેટલો વધારો થવા પામ્યો છે. એપ્રિલમાં બિન-જીવન વીમા કંપનીઓની પ્રીમિયમ મારફતની આવક રૂપિયા ૩૬૪૧૭.૬૭ કરોડ રહી હતી. ગત નાણાં વર્ષમાં આરોગ્ય વીમા કંપનીઓની પ્રીમિયમ મારફતની આવક રૂપિયા ૧.૪૦ લાખ કરોડ રહી હતી.