સુવેન્દુ અધિકારીના નેતૃત્વમાં બંગાળમાં ભાજપની પ્રથમ સરકારની સ્થાપના.
સુવેન્દુ અધિકારીના નેતૃત્વમાં બંગાળમાં ભાજપની પ્રથમ સરકારની સ્થાપના.
Published on: 10th May, 2026

પશ્ચિમ બંગાળમાં ભાજપના ઐતિહાસિક વિજય બાદ, સુવેન્દુ અધિકારીએ પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ સાથે, PM મોદીએ જનતાને 'દંડવત' કર્યા અને દિલિપ ઘોષ, અગ્નિમિત્રા પૌલ સહિત પાંચ નેતાઓએ મંત્રીપદના શપથ લીધા. 'સર્વસમાવેશક સરકાર' દ્વારા બંગાળના પુનનિર્માણને પ્રાથમિક્તા આપવામાં આવશે.