ઉત્તર પ્રદેશમાં વાવાઝોડાથી 74 મોત, વિનાશક પવન.
ઉત્તર પ્રદેશમાં વાવાઝોડાથી 74 મોત, વિનાશક પવન.
Published on: 14th May, 2026

ઉત્તર પ્રદેશમાં ભયાનક વાવાઝોડા, ગાજવીજ અને કરા પડવાથી 74 લોકોના મોત થયા છે. 38 જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’ જાહેર કરાયું છે. 100 કિમીની ઝડપે ફૂંકાયેલા પવનથી વૃક્ષો, થાંભલા ધરાશાયી થયા, વીજ પુરવઠો અને ટ્રાફિક ઠપ્પ થયો.