દેશમાં ઘઉંનું ઉત્પાદન આશરે 10 ટકા જેટલું નીચું રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.
દેશમાં ઘઉંનું ઉત્પાદન આશરે 10 ટકા જેટલું નીચું રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.
Published on: 25th April, 2026

વર્તમાન મોસમમાં ભારતનું ઘઉં ઉત્પાદન ગયા વર્ષની સરખામણીમાં 10 ટકા સુધી નીચું રહેવાની ધારણાં છે. કમોસમી વરસાદ અને કરાં પડવાથી પાકને નુકસાન થયું છે. Traders માને છે કે ઉત્પાદનમાં ઘટ થવા છતાં અછત સર્જાવાની કોઈ શક્યતા નથી, કારણ કે સરકાર પાસે પૂરતો બફર STOCK છે. નીચા ઉત્પાદનને કારણે ટેકાના ભાવે ઘઉંની ખરીદી TARGET કરતા નીચી રહી શકે છે.