એફડીએ કર્મચારીઓની કમિશનર તુકારામ મુંઢેની ફરિયાદ: મંત્રી સમક્ષ રજૂઆત
એફડીએ કર્મચારીઓની કમિશનર તુકારામ મુંઢેની ફરિયાદ: મંત્રી સમક્ષ રજૂઆત
Published on: 31st July, 2026

મહારાષ્ટ્ર FDAના કમિશનર વિરુદ્ધ 29 અધિકારીઓ અને કર્મચારીઓએ કામના વધતા ભારણ અંગે મંત્રી સમક્ષ રજૂઆત કરી છે. તેમનો આરોપ છે કે પૂરતી માનવશક્તિ અને સુવિધાઓ વિના અમલમાં મૂકાયેલી બે-શિફ્ટ પદ્ધતિને કારણે લાંબા કલાકો સુધી અને રજાના દિવસોમાં પણ કામ કરવું પડે છે, જેના કારણે પરીક્ષણની ગુણવત્તા પર અસર થવાની ભીતિ છે. કર્મચારીઓએ બે-શિફ્ટ વ્યવસ્થા રદ કરવા, ખાલી જગ્યાઓ ભરવા, જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવવા અને વધારાના કામનું યોગ્ય વળતર આપવા માંગ કરી છે.