સલીમ ડોલાના સાગરીત સહિત ૧૦ સામે ઈડીનું આરોપનામું
સલીમ ડોલાના સાગરીત સહિત ૧૦ સામે ઈડીનું આરોપનામું
Published on: 31st July, 2026

મુંબઈમાં ડ્રગ નેટવર્ક પર દરોડા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ દાઉદના નજીકના સાથી સલીમ ડોલાના એમડી ડ્રગ સ્મગલર ફૈઝલ શેખ, તેની પત્ની આલ્ફિયા શેખ અને અન્ય ૮ લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે. આ આરોપીઓ ગેરકાયદેસર ધંધામાંથી મળેલી રકમને વિવિધ બેંક ખાતાઓ દ્વારા સલીમ ડોલા અને પછી દાઉદ સુધી ટ્રાન્સફર કરતા હતા. આ માટે અનેક બોગસ કંપનીઓનું નેટવર્ક ગોઠવવામાં આવ્યું હતું.