ભાવનગર-શકૂર બસ્તી ટ્રેન કાયમી ચાલુ કરવા યાત્રિકોની માંગણી.
ભાવનગર-શકૂર બસ્તી ટ્રેન કાયમી ચાલુ કરવા યાત્રિકોની માંગણી.
Published on: 19th May, 2026

ભાવનગર અને દિલ્હી વચ્ચે સીધું કનેક્શન આપવા ભાવનગર-શકૂર બસ્તી ટ્રેન કાયમી ધોરણે ચલાવવાની યાત્રિકો દ્વારા માંગણી કરવામાં આવી છે. હાલ ચાલતી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની માત્ર 5-5 ટ્રીપ જ છે, જેથી જુલાઈથી લોકોને ફરી સુવિધા નહીં મળે. ફાજલ રેકનો ઉપયોગ કરી કાયમી ટ્રેન ચલાવવાથી મુસાફરોને સુવિધા મળી શકશે.