ટ્રમ્પ ન્યૂક્લિયર ડીલ પડતી મુકી હોર્મુઝ સ્ટ્રેઇટસ ખુલ્લી રાખવા પર ભાર મુકશે?
ટ્રમ્પ ન્યૂક્લિયર ડીલ પડતી મુકી હોર્મુઝ સ્ટ્રેઇટસ ખુલ્લી રાખવા પર ભાર મુકશે?
Published on: 10th August, 2026

પ્રમુખ ટ્રમ્પ ઇરાન સાથેનું યુદ્ધ બંધ કરવા માગે છે. જો ઇરાન હોર્મુઝ સ્ટ્રેઇટસ ખુલ્લી રાખવા તૈયાર થાય તો તેઓ ઇરાનની પરમાણુ શકિત યોજનાનો વિરોધ કરવાનું પડતું મુકવા તૈયાર છે, તેમ વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. ૮૦ વર્ષના આ રીપબ્લિક નેતાએ ઇરાન પર વિજય મેળવ્યો હોવાની જાહેરાત કરવામાં સપ્તાહો ગાળ્યા છે. જો ઇરાન આ વ્યૂહાત્મક જળમાર્ગ ખુલ્લો કરે તો તેઓ ઇરાનના પરમાણુ કાર્યક્રમ સામે વિરોધ નહીં કરે.