સીઝફાયર વચ્ચે અમેરિકાનો ઈરાન પર હુમલો!
સીઝફાયર વચ્ચે અમેરિકાનો ઈરાન પર હુમલો!
Published on: 26th May, 2026

મધ્ય પૂર્વમાં શાંતિની આશાઓ વચ્ચે, અમેરિકાએ ઈરાનના મિસાઈલ સાઇટ્સ પર સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને બંદર અબ્બાસ નજીક હવાઈ હુમલા કર્યા છે. હાલમાં સીઝફાયર ચાલી રહ્યો છે અને વાટાઘાટોના પ્રયાસો પણ થઈ રહ્યા છે, પરંતુ આ હુમલાઓએ શાંતિની નબળાઈ દર્શાવી છે. અમેરિકાના સૈન્યની સેન્ટ્રલ કમાન્ડ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ઈરાનની બે બોટ પણ નષ્ટ થઈ છે.