મસાડા: શૌર્ય, સમર્પણ અને સ્વમાનની અજોડ ગાથાનું ઇઝરાયેલી કિલ્લો
મસાડા: શૌર્ય, સમર્પણ અને સ્વમાનની અજોડ ગાથાનું ઇઝરાયેલી કિલ્લો
Published on: 09th September, 2026

દેશ-દુનિયામાં અનેક કિલ્લાઓ છે, પરંતુ ઇઝરાયેલમાં હજારો ફૂટની ઊંચાઈએ આવેલો મસાડા કિલ્લો શૌર્યગાથાનું અમર પ્રતીક છે. આ માત્ર પથ્થરનું સ્થાપત્ય નથી, પરંતુ માનવ ઇતિહાસની સૌથી રોમાંચક, આશ્ચર્યજનક અને આત્મસન્માન માટે ખેલાયેલ બલિદાનની મહાગાથા છે. રોમન સામ્રાજ્ય સામે 960 યહૂદીઓએ 15,000 સૈનિકો સામે આત્મસન્માન માટે મૃત્યુની પસંદગી કરી, જે આજે પણ પ્રેરણારૂપ છે.