મોબાઇલ નંબર પોર્ટ કરવો છે?
મોબાઇલ નંબર પોર્ટ કરવો છે?
Published on: 09th September, 2026

ઘણા લોકો નેટવર્ક સમસ્યાઓ અથવા મોંઘા પ્લાનથી કંટાળીને તેમની ટેલિકોમ કંપની બદલવા માંગે છે. મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (Mobile Number Portability) સુવિધાથી, તમે તમારો જૂનો નંબર બદલ્યા વગર બીજી કોઈપણ કંપનીમાં જઈ શકો છો. સિમ પોર્ટ (SIM Porting) કરાવવા માટે, ફક્ત એક SMS મોકલો અને નજીકના સ્ટોર પર જાઓ. UPC કોડ મેળવવા માટે 'PORT' લખીને 1900 પર SMS કરો. UPC મળ્યા બાદ, નવી કંપનીના સ્ટોર પર KYC પ્રક્રિયા પૂર્ણ કરો અને નવું સિમ કાર્ડ મેળવો.