અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ કંપનીઓ!
અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ કંપનીઓ!
Published on: 09th August, 2026

આધુનિક ફૂડ પ્રિઝર્વેશન ટેકનિક્સના વિકાસ બાદ ૧૯૩૦-૪૦ના દાયકાથી અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડનું ઉત્પાદન વધ્યું. આજે, વિશ્વભરમાં ૫૫-૬૦% લોકો તેમના દૈનિક આહારમાં તેનો સમાવેશ કરે છે. જોન્સ હોપકિન્સના સંશોધન મુજબ, ૩૨ પ્રકારની મેડિકલ કન્ડિશન, જેમ કે ઓબેસિટી, ડાયાબિટીસ, હૃદયરોગ, અને કેન્સર, સીધી રીતે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ સાથે સંકળાયેલી છે. આ કંપનીઓ તેમના નફા માટે કાયદાકીય લડાઈઓ લડીને અને રાજકીય પ્રભાવ દ્વારા સરકારોના આરોગ્ય મિશનોને નબળા પાડી રહી છે.