નિવૃત્તિ પછી મળશે દર મહિને ₹4,571 સુધીનું વધારાનું પેન્શન!
નિવૃત્તિ પછી મળશે દર મહિને ₹4,571 સુધીનું વધારાનું પેન્શન!
Published on: 21st September, 2026

EPFO Wage Limit ₹15,000 થી વધીને ₹25,000 થતાં 51 લાખથી વધુ નવા કર્મચારીઓને લાભ થશે. 17 સપ્ટેમ્બર 2026 થી અમલમાં આવેલો આ નિર્ણય EPF, EPS અને EDLI ના લાભોનો વિસ્તાર કરશે. લાંબા ગાળાના કર્મચારીઓને નિવૃત્તિ પછી દર મહિને ₹4,571 સુધીનું વધારાનું પેન્શન મળી શકે છે. 20 વર્ષ કે તેથી વધુ નોકરી કરનારને 2 વર્ષનું 'સર્વિસ બોનસ' મળશે, જે પેન્શન ગણતરીમાં ઉપયોગી થશે. આનાથી પ્રોવિડન્ટ ફંડ (PF) અને પેન્શન (EPS) બંનેમાં વધારો જોવા મળશે.