ગત નાણાં વર્ષમાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચમાં 12 ટકા વધારો
ગત નાણાં વર્ષમાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચમાં 12 ટકા વધારો
Published on: 28th April, 2026

સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં ક્રેડિટ કાર્ડસ મારફતનો ખર્ચ વાર્ષિક ધોરણે ૧૨  ટકા વધી રૂપિયા ૨૩.૬૨ ટ્રિલિયન રહ્યો છે જે નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં રૂપિયા ૨૧.૦૯ ટ્રિલિયન રહ્યો હતો. જો કે સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં ક્રેડિટ કાર્ડસ જારી થવાની માત્રા ધીમી પડી છે. વર્તમાન વર્ષના માર્ચમાં ક્રેડિટ કાર્ડ મારફતનો ખર્ચ વધી રૂપિયા ૨.