પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં દર મહિને 5000 રૂપિયાની બેઠી આવક થશે!
પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં દર મહિને 5000 રૂપિયાની બેઠી આવક થશે!
Published on: 25th August, 2026

પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના (POMIS) સુરક્ષિત રોકાણ શોધી રહેલા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. 7.4% વાર્ષિક વ્યાજ સાથે, આ યોજના હેઠળ 5 વર્ષ માટે એકવાર રકમ જમા કરાવી શકાય છે. સિંગલ ખાતામાં 9 લાખ સુધી અને જોઈન્ટ ખાતામાં 15 લાખ સુધી રોકાણ કરી, રોકાણકારો દર મહિને 5,001 રૂપિયાથી 9,250 રૂપિયા સુધીની ગેરંટીડ આવક મેળવી શકે છે. આ સરકારી યોજના જોખમમુક્ત નિયમિત આવક ઇચ્છતા લોકો માટે અત્યંત લોકપ્રિય છે.