મુખ્યમંત્રીની અધિકારીઓને ટકોર: 'હું ચલાવું છું' અભિમાન છોડો.
મુખ્યમંત્રીની અધિકારીઓને ટકોર: 'હું ચલાવું છું' અભિમાન છોડો.
Published on: 06th May, 2026

અડાલજમાં મહેસૂલ વિભાગની ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને 'હું ચલાવું છું' એવો અભિમાન છોડી ટીમવર્કથી કાર્ય કરવાની ટકોર કરી. તેમણે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવા અને એક-બે લોકોના કારણે વિભાગની છબી ખરાબ ન થાય તે માટે સતર્ક રહેવાની સૂચના આપી.