નિવૃત્ત IPS મનોજ નિનામાંની હાર
નિવૃત્ત IPS મનોજ નિનામાંની હાર
Published on: 28th April, 2026

નિવૃત્ત IPS મનોજ નિનામાંએ અરવલ્લી જિલ્લા પંચાયતમાં શામળાજીની ઓડ બેઠક ઉપરથી ચૂંટણી લડી હતી. તેમની 2700 મતથી હાર થઈ છે. આ IPS અધિકારી થોડા દિવસ પહેલા જ નોકરીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા.