મિડલ ઈસ્ટમાં તણાવ: 50,000 અમેરિકન સૈનિકો હાઈ એલર્ટ પર
મિડલ ઈસ્ટમાં તણાવ: 50,000 અમેરિકન સૈનિકો હાઈ એલર્ટ પર
Published on: 19th July, 2026

મધ્ય પૂર્વમાં યુએસ-ઈરાન તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે અમેરિકાએ 50,000 થી વધુ સૈનિકોને હાઈ એલર્ટ પર રાખ્યા છે. જૉર્ડનમાં થયેલા હુમલા બાદ અમેરિકાએ ઈરાન પર ભીષણ બોમ્બમારો કર્યો છે, જેમાં ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ, રડાર અને મિસાઈલ-ડ્રોન સ્ટોરેજ સાઈટોને ભારે નુકસાન થયું છે. આ સાથે, જર્મની અને બ્રિટનથી F-16 અને F-35 જેટ્સ મિત્ર દેશોના બેઝ પર મોકલાઈ રહ્યા છે. અમેરિકાએ નાગરિકો માટે વૈશ્વિક સુરક્ષા એલર્ટ પણ જાહેર કર્યું છે.