ઈરાનના ડ્રોન વિસ્ફોટમાં 3 અમેરિકન સૈનિકોના મોત
ઈરાનના ડ્રોન વિસ્ફોટમાં 3 અમેરિકન સૈનિકોના મોત
Published on: 20th July, 2026

ઉત્તરી ઈરાનમાં ઈરાની ડ્રોનના Unexploded Ordnance ને નિષ્ક્રિય કરતી વખતે થયેલા વિસ્ફોટમાં 3 અમેરિકી સૈનિકોના મોત નીપજ્યા છે, જેના પગલે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ યુએસ સેનાએ ઈરાનના અનેક મહત્વપૂર્ણ સૈન્ય ઠેકાણાઓ પર ભીષણ હવાઈ હુમલા કર્યા છે. આ ઘટના સાથે જ છેલ્લા 5 મહિનાથી ચાલી રહેલા આ યુદ્ધમાં જીવ ગુમાવનારા અમેરિકી સૈનિકોની સંખ્યા વધીને 17 થઈ ગઈ છે. US Airstrikes ઈરાનના ચાબહાર અને તબરીઝમાં થયા છે.