ચૂંટણી પરિણામો પર મમતા દીદીનું મોઢું લટક્યું, મીમ્સનો દૌર શરૂ!
ચૂંટણી પરિણામો પર મમતા દીદીનું મોઢું લટક્યું, મીમ્સનો દૌર શરૂ!
Published on: 04th May, 2026

પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામોએ સોશિયલ મીડિયા પર મીમ્સનો પૂર લાવી દીધો છે. જેમ જેમ મતગણતરી આગળ વધી રહી છે, તેમ તેમ ભાજપ અને TMC વચ્ચેની રસાકસી પર ફની મીમ્સ વાયરલ થઇ રહ્યા છે. ખાસ કરીને મમતા બેનર્જીના હાવભાવ અને "ખેલા હોબે" સ્લોગન પર અનેક મજાક ઉડાવતા મીમ્સ શેર થઇ રહ્યા છે. એક્ઝિટ પોલ અને વાસ્તવિક પરિણામો વચ્ચેના તફાવતને લઈને પણ મીમર્સ એનાલિસ્ટ્સની મજાક ઉડાવી રહ્યા છે.