ઓપરેશન સિંદૂર: PM મોદીનો પાકિસ્તાનને સંદેશ
ઓપરેશન સિંદૂર: PM મોદીનો પાકિસ્તાનને સંદેશ
Published on: 07th May, 2026

ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ પર PM મોદીએ 'X' પર DP બદલ્યો. આ ઓપરેશન 2025માં ભારતીય સશસ્ત્ર દળો દ્વારા હાથ ધરાયું હતું. PMએ બહાદુર સૈનિકોની પ્રશંસા કરી અને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો. આ ઓપરેશન હેઠળ, આતંકવાદી મુખ્યાલયોનો નાશ કરાયો હતો.