બાંગ્લાદેશમાં શેખ હસીનાની વાપસીની શરૂઆત?
બાંગ્લાદેશમાં શેખ હસીનાની વાપસીની શરૂઆત?
Published on: 30th June, 2026

બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલન બાદ દેશ છોડનારા પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ વર્ષના અંત સુધીમાં વતન પરત ફરવાની જાહેરાત કરી છે. તેમની પાર્ટી અવામી લીગ બુધવારે દેશવ્યાપી રેલી યોજીને પોતાની રાજકીય તાકાત દર્શાવશે અને તેમની સામેના મૃત્યુદંડના ચુકાદાને ગેરકાનૂની ગણાવી વિરોધ કરશે. બીજી તરફ, BNP અને જમાત-એ-ઇસ્લામી વચ્ચે પણ રાજકીય તણાવ વધ્યો છે. અવામી લીગે વર્તમાન સરકાર પર વિપક્ષને દબાવવા અને સરકારી સંસ્થાઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.