વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા: "CJP આંદોલનમાં વિદેશી ફન્ડિંગ અંગે અમારી પાસે કોઈ માહિતી નથી"
વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા: "CJP આંદોલનમાં વિદેશી ફન્ડિંગ અંગે અમારી પાસે કોઈ માહિતી નથી"
Published on: 25th July, 2026

નવી દિલ્હીમાં નીટ પેપર લીક મુદ્દે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન વિદેશી ફન્ડિંગ અને વિદેશી સંડોવણીના આક્ષેપો અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે આ મામલે તેમની પાસે શેર કરવા જેવી કોઈ માહિતી નથી. બીજી તરફ ભાજપના સાંસદ નિશિકાંત દુબે અને IT સેલના વડા અમિત માલવિયાએ આરોપ લગાવ્યો હતો કે જંતર-મંતર પરનું આંદોલન વિદેશી ભારત વિરોધી તાકાતો અને વિદેશી ફન્ડિંગના સમર્થનથી ચલાવવામાં આવી રહ્યું છે.