જરૂરિયાતમંદના જીવનમાં પ્રકાશ લાવવો એ જ સાચી સેવા
જરૂરિયાતમંદના જીવનમાં પ્રકાશ લાવવો એ જ સાચી સેવા
Published on: 11th September, 2026

ભારતમાં 40 લાખથી વધુ સેવા સંસ્થા નોંધાયેલી છે, જે સરકાર અને સમાજ વચ્ચે મજબૂત કડી તરીકે કામ કરે છે. આજના યુગમાં, યુવાનો નિસ્વાર્થ ભાવે શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, રોજગાર જેવી સેવાઓ પૂરી પાડી રહ્યા છે. વ્યસનમુક્તિ અને પર્યાવરણ જાગૃતિ પણ મહત્વપૂર્ણ છે. માત્ર પ્રસિદ્ધિ માટે નહીં, પણ જરૂરિયાતમંદને આત્મનિર્ભર બનાવી, જ્ઞાન, કૌશલ્ય અને યોગ્ય માર્ગદર્શન આપવું એ જ સાચી સેવા છે. માનવસેવા એજ પ્રભુસેવા છે.