ગુરુદેવો લીંબડી પધાર્યા, શ્રાવકોની ગુરુભક્તિ પદયાત્રા.
ગુરુદેવો લીંબડી પધાર્યા, શ્રાવકોની ગુરુભક્તિ પદયાત્રા.
Published on: 19th May, 2026

પૂજ્ય ડૉ. નિરંજનમુનિજી અને પૂજ્ય ચેતનમુનિજી મુંબઈ ચાતુર્માસ પૂર્ણ કરી લીંબડી ગુરુગાદી પર પરત ફર્યા. સુરેન્દ્રનગરના પાંચ શ્રાવકોએ લીંબડી સુધી પદયાત્રા કરી ગુરુભક્તિ વ્યક્ત કરી, જેની જૈન સમાજમાં પ્રશંસા થઈ.