અમરેલીના મોટી કુંકાવાવમાં 5 આંગણવાડી અને 1 પુલનું ખાતમુહૂર્ત
અમરેલીના મોટી કુંકાવાવમાં 5 આંગણવાડી અને 1 પુલનું ખાતમુહૂર્ત
Published on: 18th May, 2026

અમરેલીના મોટી કુંકાવાવમાં ઉર્જા મંત્રીના હસ્તે 5 નવી આંગણવાડી, મોદી પ્લોટ અને રામપરાને જોડતા નવા પુલનું ખાતમુહૂર્ત થયું. કુલ ₹1.40 કરોડના વિકાસ કાર્યોથી ગ્રામજનો ખુશ છે. મંત્રીએ જનતાની સમસ્યાઓ સાંભળી.