આજનું રાશિફળ: સિંહ સહિત આ રાશિઓ માટે શુક્રવાર રહેશે ફળદાયી
આજનું રાશિફળ: સિંહ સહિત આ રાશિઓ માટે શુક્રવાર રહેશે ફળદાયી
Published on: 10th July, 2026

આજનું રાશિફળ: ગ્રહોની સ્થિતિ મુજબ 10 જૂન શુક્રવારનો દિવસ 12 રાશિઓ માટે અલગ-અલગ પરિણામ લાવશે. મેષ રાશિ માટે મહેનત રંગ લાવશે, જ્યારે વૃષભને મિત્રોનો સહયોગ મળશે. મિથુનને વાણી સંયમ રાખવાની જરૂર છે. કર્ક માટે દિવસ સુખ-સમૃદ્ધિદાયક રહેશે. સિંહ રાશિ માટે પ્રગતિના દ્વાર ખુલશે. કન્યા માટે શિક્ષણ ક્ષેત્રે સારા સમાચાર મળશે. તુલા માટે જમીન-વાહન ખરીદી ઉત્તમ છે. વૃશ્ચિકના પરાક્રમમાં વધારો થશે. ધન રાશિને આકસ્મિક ધનલાભ થશે. મકરનું સામાજિક માન-સન્માન વધશે. કુંભે ખર્ચ પર કાબૂ રાખવો. મીનના આવકના નવા સ્ત્રોત બનશે.