ભુજમાં બાળકોના વેકેશનમાં વિજ્ઞાન કેમ્પ.
ભુજમાં બાળકોના વેકેશનમાં વિજ્ઞાન કેમ્પ.
Published on: 22nd May, 2026

ભુજ રિજનલ સાયન્સ સેન્ટર વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ વધારવા AI અને રોબોટિક્સ કેમ્પ યોજી રહ્યું છે. 3 દિવસીય કેમ્પમાં 26 શાળાઓના છાત્રો ભાગ લઈ રહ્યા છે, જ્યાં તેઓ સેન્સર, આરડીનો, ડી.સી. મોટર, કોડિંગ શીખી અને બ્લુટુથ કાર બનાવી રહ્યા છે.