ચીન સામે લડવા તાઇવાન તૈનાત કરશે આધુનિક રોબોટ આર્મી શ્વાન
ચીન સામે લડવા તાઇવાન તૈનાત કરશે આધુનિક રોબોટ આર્મી શ્વાન
Published on: 04th June, 2026

ચીન સામે રક્ષણ માટે તાઇવાન હવે આધુનિક ટેક્નોલોજી અપનાવી રહ્યું છે. ચીનના સંભવિત આક્રમણના ખતરાને પહોંચી વળવા, તાઇવાન દરિયાઈ ટાપુઓની સુરક્ષા માટે 'રોબોટ ડોગ્સ' (રોબોટિક શ્વાન) તૈનાત કરવાની તૈયારીમાં છે. આ રોબોટ્સ દેખરેખની સાથે જરૂર પડ્યે દુશ્મનો પર ફાયરિંગ પણ કરી શકશે. અમેરિકન ટેક્નોલોજી અને તાઇવાનની ડિઝાઇનની મદદથી બનેલા આ રોબોટ્સ વ્યૂહાત્મક ટાપુઓ પર ૨૪ કલાક બાજ નજર રાખશે, જે સૈનિકોના જીવનું જોખમ ઘટાડશે.