આંધ્રપ્રદેશમાં ભારતની પ્રથમ 'ક્વોન્ટમ અને એઆઈ યુનિવર્સિટી કેમ્પસ' ને મંજૂરી
આંધ્રપ્રદેશમાં ભારતની પ્રથમ 'ક્વોન્ટમ અને એઆઈ યુનિવર્સિટી કેમ્પસ' ને મંજૂરી
Published on: 31st August, 2026

આંધ્રપ્રદેશમાં અમરાવતી ખાતે ભારતની પ્રથમ સમર્પિત ક્વોન્ટમ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) યુનિવર્સિટી કેમ્પસને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય હેઠળની ડીમ્ડ-ટુ-બિ યુનિવર્સિટી એવા નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (NIELIT) દ્વારા વિકસાવવામાં આવશે.  મુખ્ય વિશેષતાઓ: પરીક્ષાલક્ષી પ્રશ્ન:  પ્રશ્ન 1: ભારતની પ્રથમ સમર્પિત ક્વોન્ટમ અને Aઆર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુનિવર્સિટી કેમ્પસ ક્યાં સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે? (A) વિશાખાપટ્ટનમ (B) અમરાવતી (C) હૈદરાબાદ (D) બેંગલુરુ