સેન્સેક્સ-નિફ્ટી તેજીમાં, ફાર્મા શેરોમાં વેચવાલી.
સેન્સેક્સ-નિફ્ટી તેજીમાં, ફાર્મા શેરોમાં વેચવાલી.
Published on: 13th May, 2026

આજે સેન્સેક્સ 100 પોઈન્ટ વધી 74,700 પર, નિફ્ટી 30 પોઈન્ટ વધી 23,400 પાર. મેટલ શેરોમાં તેજી, ફાર્મા શેરોમાં વેચવાલી. ગઈકાલે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો, સતત ચોથા દિવસે બજાર ઘટ્યું.