મહા આર્થિક સંકટ: શેરોમાં સાર્વત્રિક કડાકો.
મહા આર્થિક સંકટ: શેરોમાં સાર્વત્રિક કડાકો.
Published on: 13th May, 2026

રાજ્યોની ચૂંટણીઓ બાદ નેગેટિવ પરિબળો સપાટી પર આવતા ભારતીય રૂપિયો, ક્રુડ ઓઈલ, મોંઘવારી અને FPIs દ્વારા શેરોમાં જંગી વેચવાલીને કારણે મહા કડાકો બોલાઈ ગયો, જાણે દેશ મહા આર્થિક સંકટમાં ઘેરાઈ ગયો હોય.