શેરબજારમાં તેજી: સેન્સેક્સ 600 પોઈન્ટ, નિફ્ટી 200 પોઈન્ટ ઉછળ્યા.
શેરબજારમાં તેજી: સેન્સેક્સ 600 પોઈન્ટ, નિફ્ટી 200 પોઈન્ટ ઉછળ્યા.
Published on: 04th May, 2026

વિધાનસભા ચૂંટણી પરિણામો વચ્ચે ભારતીય શેરબજારમાં તેજી. સેન્સેક્સ 600 પોઈન્ટ વધી 77,500 પર, નિફ્ટી 200 પોઈન્ટ ઉછળી 24,200 પર કારોબાર કરી રહ્યો છે. એશિયન બજારમાં પણ તેજી છે, જ્યારે ગત ગુરુવારે સેન્સેક્સ 583 પોઈન્ટ અને નિફ્ટી 180 પોઈન્ટ ઘટ્યા હતા.