જેપી મોર્ગન દ્વારા ભારતીય ઈક્વિટીનું રેટિંગ ઓવરવેઈટમાંથી ઘટાડીને ન્યુટ્રલ કરાયું.
જેપી મોર્ગન દ્વારા ભારતીય ઈક્વિટીનું રેટિંગ ઓવરવેઈટમાંથી ઘટાડીને ન્યુટ્રલ કરાયું.
Published on: 25th April, 2026

HSBC પછી હવે જેપી મોર્ગને પણ ભારતીય ઈક્વિટીસને ઓવરવેઈટમાંથી ડાઉનગ્રેડ કરી ન્યુટ્રલ કર્યું, જ્યારે તાઈવાનની ઈક્વિટીસને અપગ્રેડ કરી ઓવરવેઈટ કર્યું છે. ભારતના ઊંચા વેલ્યુએશન્સ, અર્નિંગ્સ સામે જોખમ તથા નવી ટેકનોલોજીમાં મર્યાદિત ઈન્વેસ્ટમેન્ટ જેવા કારણોથી આ ડાઉનગ્રેડ કરાયું છે. નાણાં વર્ષ ૨૦૨૭ માટે અર્નિગ્સ વૃદ્ધિ અંદાજ પણ ઘટાડાયો છે.