ભારતમાં ચોમાસાની મુખ્ય બે સાઈકલ વરસાદ લાવતી રહે છે
ભારતમાં ચોમાસાની મુખ્ય બે સાઈકલ વરસાદ લાવતી રહે છે
Published on: 10th June, 2026

ભારતમાં નૈઋત્યનું ચોમાસું, ઉત્તર-પૂર્વનું ચોમાસું, શીતકાલિન ચોમાસું અને પ્રી-મોનસુન વરસાદ લાવે છે. હવાની દિશામાં ફેરફાર થતાં ભારતમાં બે મુખ્ય વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે. આ ઉપરાંત, સ્થિતિ આધારિત અન્ય પેટા સિસ્ટમ પણ સક્રિય બને છે. સૌથી પહેલાં સાઉથ વેસ્ટ મોનસુન, જે જૂનથી સપ્ટેમ્બર સુધી સક્રિય રહે છે, તે આવે છે. ત્યારબાદ ઉત્તર-પૂર્વ ચોમાસું સક્રિય થાય છે.