ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે પવન-ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે પવન-ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
Published on: 02nd June, 2026

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 5 જૂનના રોજ માત્ર દક્ષિણ ગુજરાત અને પૂર્વ પટ્ટીમાં જ વરસાદી માહોલ જોવા મળશે. જેમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અમરેલી અને ભાવનગર જિલ્લામાં 40થી 50 કિમીની ઝડપે પવન સાથે છૂટાછવાયા સ્થળે વરસાદની શક્યતા છે.