ગુજરાતમાં કડી અને વલસાડમાં ભારે વરસાદ!
ગુજરાતમાં કડી અને વલસાડમાં ભારે વરસાદ!
Published on: 03rd July, 2026

ગુજરાતમાં હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા અનુસાર, જૂનાગઢના માંગરોળમાં 12.64 ઈંચ અને ગીર સોમનાથના સુત્રાપાડામાં 12.36 ઈંચ વરસાદથી સ્થિતિ ગંભીર બની છે. મહેસાણાના કડીમાં રાત્રે માત્ર બે કલાકમાં 8 ઈંચ વરસાદ પડ્યો, જ્યારે માણાવદરમાં 9 ઈંચ ખાબક્યો. આજે વલસાડમાં પણ ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.