કુદરતના નેવિગેટર્સ: પ્રવાસી પક્ષીઓની અદ્ભુત યાત્રા.
કુદરતના નેવિગેટર્સ: પ્રવાસી પક્ષીઓની અદ્ભુત યાત્રા.
Published on: 06th May, 2026

પ્રવાસી પક્ષીઓ કુદરતની અદ્ભૂત રચના છે, હજારો કિલોમીટરની યાત્રા ખેડી આવે છે. મે મહિનાના બીજા શનિવારે વર્લ્ડ માઇગ્રેટરી બર્ડ ડે ઉજવાય છે. ગુજરાતના નળસરોવર, થોળ જેવા સ્થળો તેમના વિસામા છે. આબોહવા પરિવર્તન, માનવીય પ્રવૃત્તિઓ, પ્રદૂષણ અને લાઇટ પોલ્યુશન તેમના અસ્તિત્વ માટે ખતરો છે. તેઓ ઇકોસિસ્ટમનો મહત્વનો ભાગ છે, ખેતીમાં મદદ કરે છે અને બીજ ફેલાવે છે. તેમને બચાવવા માટે જળાશયો સ્વચ્છ રાખવા, વૃક્ષોનું જતન કરવું અને ઓર્ગેનિક ખેતી અપનાવવી જરૂરી છે.