પાકિસ્તાને ટ્રમ્પને સીઝફાયર માટે કેવી રીતે મનાવ્યા?
પાકિસ્તાને ટ્રમ્પને સીઝફાયર માટે કેવી રીતે મનાવ્યા?
Published on: 22nd April, 2026

અમેરિકા-ઈરાન વચ્ચે સીઝફાયર લંબાયું, Pakistani આર્મી ચીફ અને PMના કહેવાથી Donald Trump એ નિર્ણય લીધો. પાકિસ્તાનની મધ્યસ્થીથી ટ્રમ્પે હુમલો રોક્યો, ઈરાને શાંતિ પ્રસ્તાવ મૂકવા સુધી સીઝફાયર ચાલુ રહેશે. ઈરાની બંદરો પર અમેરિકાની નાકાબંધી ચાલુ રહેશે. ઈરાને આને ટ્રમ્પની ચાલ ગણાવી, કહ્યું કે હારનાર શરતો ન લાદી શકે. IRGC એ કહ્યું વાતચીત શરતો પર થશે. પાકિસ્તાને ટ્રમ્પનો આભાર માન્યો.