ટેરિફ પછી ઈરાન યુદ્ધ: અમેરિકામાં ટ્રમ્પ માટે જનતામાં ભારે રોષ.
ટેરિફ પછી ઈરાન યુદ્ધ: અમેરિકામાં ટ્રમ્પ માટે જનતામાં ભારે રોષ.
Published on: 22nd April, 2026

અમેરિકામાં ટ્રમ્પ સામે જનતાનો રોષ ટેરિફ અને ઈરાન યુદ્ધ જેવા પગલાંથી વધ્યો છે. બે તૃતિયાંશ અમેરિકનો ટ્રમ્પના 'કામકાજ-મિજાજ'થી નારાજ છે. જાન્યુઆરી 2025માં ટ્રમ્પનો એપ્રુવલ રેટિંગ 47 ટકા હતો, જે ઘટીને 36 ટકા થયો છે. ટ્રમ્પની કામ કરવાની પદ્ધતિ અને સ્વભાવને કારણે નાગરિકોમાં ચિંતા વધી રહી છે.