ચીને સમુદ્રની અંદર 2,000 સર્વર્સ સાથે એઆઈ ડેટા સેન્ટર બનાવ્યું
ચીને સમુદ્રની અંદર 2,000 સર્વર્સ સાથે એઆઈ ડેટા સેન્ટર બનાવ્યું
Published on: 22nd May, 2026

ચીને AI માટે વધતી ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા દુનિયાનું પહેલું અંડરવોટર AI ડેટા સેન્ટર શરૂ કર્યું છે. શાંઘાઈના લિંગાંગ સ્પેશિયલ એરિયા નજીક સમુદ્રમાં બનાવવામાં આવેલું આ ડેટા સેન્ટર પવન ઉર્જા અને સમુદ્રના ઠંડા પાણીનો ઉપયોગ કરીને સર્વર્સ ચલાવે છે. આ પ્રોજેક્ટમાં લગભગ ૨,૦૦૦ સર્વર્સ પ્રેશર-રેઝિસ્ટન્ટ અંડરવોટર મોડયુલ્સમાં સ્થાપિત કરવામાં આવ્યા છે.