ભારતનું લક્ઝરી હાઉસીંગ વિશ્વના માર્કેટની હરોળમાં.
ભારતનું લક્ઝરી હાઉસીંગ વિશ્વના માર્કેટની હરોળમાં.
Published on: 06th May, 2026

૮-૯ કરોડમાં લક્ઝરી ફ્લેટ ઉપલબ્ધ નથી. અલ્ટ્રા હાઇ નેટવર્થ ધરાવનારા માટે નવા રોકાણો. ૧ મિલીયન US Dollar (લગભગ ૯.૪ કરોડ રૂપિયા) ભારતના લક્ઝરી રિયલ એસ્ટેટ માર્કેટમાં ઓછી રકમ છે. આટલામાં મુંબઈમાં ૯૬ ચોરસ મીટર, દિલ્હી/બેંગલુરુમાં ૨૦૫ ચોરસ મીટર જમીન ખરીદી શકાય.