SIR માં મતદારોના નામ રદ થતાં બંગાળમાં ભાજપને ફાયદો, TMC ને નુકસાન.
SIR માં મતદારોના નામ રદ થતાં બંગાળમાં ભાજપને ફાયદો, TMC ને નુકસાન.
Published on: 06th May, 2026

પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયામાં 90 લાખ મતદારોના નામ હટાવવામાં આવ્યા. 25 હજારથી વધુ નામ રદ થયેલી 147 બેઠકોમાંથી 95 ભાજપને મળી, જ્યારે 15 થી 25 હજાર નામ રદ થયેલી 67 માંથી 47 બેઠકો ભાજપે જીતી, TMC ને મોટો ફટકો પડ્યો.